Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજ્‍યો પાસે ૧૨ કરોડથી પણ વધુ કોરોના વેકસીનનો પૂરતો જથ્‍થો પડયો છે : મોદી સરકાર

દિવાળીના તહેવારો પહેલા દેશના તમામ રાજ્‍યો પાસે અત્‍યારે કુલ ૧૨.૩૮ કરોડ કોરોના વિરોધી વેકસીનનો જથ્‍થો પડયો હોવાનું મોદી સરકારે જાહેર કર્યાનું ન્‍યુઝફર્સ્‍ટ જણાવે છે.

 

(10:58 am IST)