Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

હિમાચલઃ કડવાચોથના દિવસે શહીદનું શબ ઘર આવ્યુઃ પત્ની ગર્ભવતી

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સાથેની અથડામણમા શહીદ થયેલ લાંસ નાયક વૃજેશકુમારનું શબ કડવાચોથના દિવસે ઉના(હિમાચલ પ્રદેશ) માં આવેલ એમના ઘરે પહોચ્યું. અહેવાલ મુજબ શહીદ જવાનની પત્ની ગર્ભવતી છે. અને એમને એક પુત્રી પણ છે. સૈન્ય સન્માન સાથે શહીદ વૃજેશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

(11:44 pm IST)