Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

૭ સાંસદ અને ૧૯૯ ધારાસભ્યોએ પાનકાર્ડની જાણકારી આપેલ નથી

એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા પ્રસ્તૃત રીપોર્ટ મુજબ દેશમાં ૭ સાંસદ અને ૧૯૯ ધારાસભ્યો એવા છે જેમણે નામાંકન ભરવા માટે જરૂરી પોતાના પાનકાર્ડની જાણકારી  આપેલ નથી. રીપોર્ટ પ્રમાણે કોંગ્રેસના પ૧ ધારાસભ્યોએ  પાનકાર્ડની જાણકારી આપેલ નથી. જયારે આવુ કરવાવાળા ભાજપ ના ૪ર ધારાસભ્યો છે.

(11:23 pm IST)