Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કેન્દ્રએ સિલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને આપી રાફેલ સોદાની જાણકારી

કેન્દ્ર સરકારએ શનિવારે રાફેલ વિમન સોદા સાથે જોડાયેલ જાણકારી  સુપ્રીમ કોર્ટને  સિલબંધ કવરમાં આપ્યુ જયારે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પીઠએ કેન્દ્રને સોદા સાથે જોડાયેલી જાણકારી માંગી હતી અને સ્પષ્ટ કર્યુ હતુ કે એમને કિંમ અને ટેકનીકલ વિગત સાથે  જોડાયેલ સુચનાઓ નથી જોઇતી.આ સમગ્ર મામલાની  હવે પછીની સુનાવણી ર૯ ઓકટોબરે થશે.

(11:20 pm IST)