Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

દિલ્હીઃ પતિએ પત્નીને કીડનીનું દાનઃ કડવાચોથ અવસર પર સમાજ માટે શુભસંદેશ

 

દીલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પ૧ વર્ષીય વ્યકિતએ  પોતાની પત્નીને કીડનીનું દાન કરેલ છે. અને બન્નેને ઓપરેશન બાદ રજા આપવામાં આવી હતી. જયારે ડોકટર અનુપકુમાર એ કહ્યુ ઘણી મહિલા દર્દીઓને  પુરૃષ પરિજન એમને કીડની દાન  કરવા માટે આગળ નથી આવતા. પરંતુ આ દંપત્તિએ કડવાચોથના  અવસર પર સમાજને શુભ સંદેશ આપ્યો છે.

(11:17 pm IST)