Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

છત્તીસગઢ: માતા સામે ચૂંટણી લડવાનું એલાન કરનાર દીકરાને રાહુલે મનાવ્યો

બસ્ત ટાઈગરના પરિવારનો રાજનૈતિક વિવાદ ખતમ

છત્તીસગઢ વધાનસભા ચૂંટણીમાં દંતેવાડા સીટને લઈને લાંબા સમયથી ચાલી રહેલ બસ્ત ટાઈગરના પરિવારનો રાજનૈતિક વિવાદ ખતમ થઈ ગયો છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુદ ફોન કર્યા બાદ મહેન્દ્ર કર્માની પત્ની દેવતી કર્મા સામે ચૂંટણી લડવાનું એલાન કરી ચૂકેલ દીકરા છવિન્દ્ર કર્માએ પોતાનું નામ પાછું ખેચાવી લીધું છે.  

 

(11:03 pm IST)