Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ચૂંટણી નજીક આવતા સટ્ટોડીયા સક્રિય :મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કમળ ખીલશે :રાજસ્થાનમાં પંજાની પક્કડ

નવી દિલ્હી :આગામી મહિનાઓમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે સટ્ટા માર્કેટમાં પણ ગરમાવો આવી ગયો છે. ક્યા રાજ્યમાં કોની સરકાર બનશે તેને લઈ સટોડિયાઓએ સટ્ટો લેવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે સટોડિયાઓના મતે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ફરીવાર કમળ ખીલશે જ્યારે રાજસ્થાન પર પંજો ધાક જમાવશે તેવું અનુમાન લગાવાઈ રહ્યુ છે.

(10:55 pm IST)