Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

દમણના સોમનાથની બિક સેલો કંપનીના કામદારોની પગાર અને બોનસના મુદ્દે હડતાળ :ગેટ બહાર પ્રદર્શન

દમણના સોમનાથ સ્થિત બિક સેલો કંપનીના કામદારો પગાર અને બોનસના મુદ્દે  હડતાળ ઉપર ઉતર્યા છે પાછલા વર્ષ કરતા આ વર્ષે બોનસ ઓછું મળવાથી કામદારો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા કામદારોએ કંપનીના પ્રવેશ ગેટ બહાર પ્રદર્શન કર્યું હતું.

 

 દમણના સોમનાથ સ્થિત પેન તથા અન્ય પ્લાસ્ટિક આઇટમનું ઉત્પાદન કરતી બિક સેલો કંપનીમાં દમણ ઉપરાંત વલસાડ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં મહિલા કામદારો કામ કરે છે.

(10:32 pm IST)