Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમેરિકામાં આજ ૨૭ ઓકટો.ના રોજ ‘‘કડવા ચોથ''ઉજવાશેઃ શિવ દુર્ગા ટેમ્‍પલ ઓફ બે એરીયા, કેલિફોર્નિયા મુકામે કરાયેલું આયોજન

કેલિર્ફોનિયાઃ અમેરિકામાં શિવ દુર્ગા ટેમ્‍પલ ઓફ બે એરીયા,૧૧૭૦ કેર્ન એવન્‍યુ, સન્‍નીવલે, કેલિફોર્નિયા મુકામે આજ ૨૭ ઓકટો-૨૦૧૮ શનિવારના રોજ ‘‘કડવા ચોથ''  ઉજવાશે. જેનો સમય બપોરે બે વાગ્‍યાથી રાત્રિના ૧૧-૫૯ મિનીટ સુધી રહેશે.

દર કલાકે મહિલાઓના ગૃપ દીઠ પૂજા કરાવાશે. રજીસ્‍ટ્રેશન માટે ઇમેલ shivdurgatemple@yahoo.com અથવા કોન્‍ટેક નં.(૪૦૮)૭૩૮-૮૨૭૩ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:36 pm IST)