Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

હવે ગ્રીન ફટાકડા કરાયા તૈયાર: ફૂટવા પર ધૂમાડો નહીં પાણીના ટીપા છોડશે

નવી દિલ્હી :ભારતમાં ગ્રીન ફટાકડા અને -ક્રેકર્સની ફોર્મ્યૂલા તૈયાર થઈ ચૂકી છે, પરંતુ તેનો ઉપયોગ આગામી વર્ષની દિવાળીથી સંભવ થઈ શકશે. પ્રકારના ફોર્મ્યૂલાને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સ્વીકૃતિ અને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનની પ્રમાણતાની રાહ છે. તેમાં એવા રસાયણોનો ઉપયોગ થશે જે ફૂટવા પર પાણીના ટીપા છોડશે.

(9:08 pm IST)