Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ભારતીય ફિલ્‍મો તથા ટેલિવીઝન શો ઉપર પાકિસ્‍તાનમાં પ્રતિબંધ મુકી દેવાયોઃ સુપ્રિમ કોર્ટનો હુકમ

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનની સુપ્રિમ કોર્ટએ દેશની ચેનલો ઉપર ભારતીય ફિલ્‍મો તથા ટેલિવીઝન શો ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ અગાઉ ૨૦૧૬ની સાલમાં પણ પાકિસ્‍તાન ઇલેકટ્રોનિક મિડીયા રેગ્‍યુલેટરી ઓથોરીટીએ સ્‍થાનિક ટેલિવીઝન તથા એફ.એમ.ચેનલો ઉપર ભારતીય પ્રોગ્રામો પ્રસારિત કરવા પ્રતિબંધ મુકાવ્‍યો હતો જે ૨૦૧૭ની સાલમાં લાહોર હાઇકોર્ટે ઉઠાવી લીધો હતો.

હવે ફરી પાછો ૨૦૧૮ની સાલમાં પ્રતિબંધ મુકી દેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)