Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

Metoo:વધુ એક એકટ્રસે સાજિદ ખાન પર લાગાવ્યો યૌન શોષણનો આરોપ

મુંબઇ, તા. ૨૭: MeToo કેમ્પેઈન પર સાજિદ ખાન પર એક પછી એક મહિલાઓ જાતીય શોષણનો આરોપ લાગાવી રહી છે. ત્યારે વધુ એક એકટ્રસે પોતાની સ્ટોરી શેર કરી છે સાજિદ ખાન પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.(૨૨.૧૬)

 

(3:41 pm IST)