Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

નરેન્દ્રભાઈ અને સિનેમાના ધુરંધરો વચ્ચે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્રભાઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ધુરંધરો આમિર ખાન, રાજકુમાર હિરાણી, આનંદ એલ.રાય, રીતેશ સિધવાણી, સિધ્ધાર્થ રોયકપુર, મૌલીક ભગત અને મહાવીર જૈને શુભેચ્છા મુલાકાત લઈ એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્ર દેશના નિર્માણમાં વધુમાં વધુ ફાળો આપે તે અંગે ચર્ચા કરી હતી.(૩૦.૫)

(3:39 pm IST)