Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રશિયન મહિલા પર મનાલીમાં બળાત્કાર

મનાલી તા ૨૭ : હિમાચલ પ્રદેશના મનાલીમાં ૩૦ વર્ષની રશિયન મહિલાએ બે અજાણ્યા પુરૂષોએ તેના પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ મહિલા ગુરૂવારે રાતે જમ્યા પછી નિર્જન વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે બે જણે અત્યાચાર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. ફરિયાદી મહિલા મેડિકલ એકઝામિનેશન બાદ પોલીસેતપાસ શરૂ કરી હતી.(૩.૪)

(3:34 pm IST)