Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમેરિકાઃ નરકના શેતાનને મળવા બે વિદ્યાર્થિનીઓએ કરી તમામ હદો પાર

ફ્લોરિડાના બારટો મિડલ સ્કૂલની 11 અને 12 વર્ષની બે વિદ્યાર્થિનીઓને શાળામાં હથિયાર લઈ જવા અને પોતાની સહપાઠીની હત્યા કરવાના કાવતરાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે એવી માહિતી મળી છે કે, હોરર ફિલ્મ જોયા બાદ બંનેએ નરકના શેતાનને મળવાની માંગતી હતી. તેની યોજના નાના બાળકોને મારી તેનું લોહી અને માંસ ખાઈ તેના ટુકડા કરી શેતાનને ખુશ કરવાની હતી.

(1:37 pm IST)