Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

દેશનું પ્રથમ ક્રિપ્ટોકરંસી એટીએમ ચાલુ થયા પહેલા બંધઃ માલીકની ધરપકડ

યુનોકોઇન દ્વારા બેંગ્લોરમાં થોડા દિવસ પહેલા પ્રસ્થાપિત એટીએમ ચાલુ થયા પહેલાં બંધ કરી દેવામાં આવ્યું અને તેમના માલિક અને યુનોકોઇન ના સહ સંસ્થાપક હરીશ બીવીની ધરપકડ  કરવામાં આવી. પોલીસે જણાવ્યું કે આ કેયોસ્ક સરકારની   જરૂરી અનુમતિ વગર સ્થાપિત કરવામાં આવ્યું હતુ.

(12:00 am IST)