Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સીબીઆઇ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હકારાત્મક કદમ : અરૂણ જેટલી

નાણામંત્રી અરૂણ જેટલીઅ સીબીઆઇ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનુ ખુબજ હકારાત્મક કદમ ગણાવ્યું. એમણે કહ્યું કે હાલમાં થયેલ ઘટનાક્રમને  કારણે સીબીઆઇ ની પ્રતિષ્ઠા ખરાબ થઇ છે. અને દેશહીત માટે સત્ય સામે આવવું જરૂરી છે.

(12:00 am IST)