Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

નાગાલેન્ડ જપ્ત થયેલ ડ્રગ્સ ઘરે લઇ જતાં આઇ.જી. સસ્પેન્ડ : એફઆઇઆર દાખલ

નાગાલેન્ડ પોલીસ મહાનિર્દેશક (આઇજી,સીઆઇડી) રિચર્ડ યિમટોને જપ્ત થયેલ ૬.૯ કિલેાગ્રામ ડ્રગ્સ પોતાને ઘરે લઇ જતાં એમને છુટા કરી દેવામાં આવ્યા. જયારે ૧ સપ્ટેમ્બરના યિમટોના ઘેરથી ડ્રગ્સ ઝડપાયેલ હતી.  મહાનિર્દેશક (ડીજીપી) ટી.જે. લોન્ગકુમારના જણાવ્યા પ્રમાણે યિમટો વિરૂધ્ધ નાર્કોટીકસ એકટ મુજબ એફઆઇઆર દાખલ કરવામાં આવી અને તપાસ ચાલુ છેે.

(9:03 am IST)