Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ગે હોવું મારા માટે ભગવાનની સૌથી મોટી ભેટઃ એપલના સીઇઓ ટીમ કૂક

એપલના સીઇઓ ટીમ કુક એ એક સાક્ષાત્કારમાં કહ્યુ '' ગે હોવું મારા માટે ભગવાનની સૌથી મોટી ભેટછે. કૂક એ આને ગર્વની વાત બતાવતા કહ્યુ હું આ વાત એટલા માટે સમજાવું છું કે બાળકોને  દેખાડવા માગુ છુ કે તે પણ ગે હોય શકે. અને તેમ છતા જીંદગીમા મોટા કાર્યાે કરી શકે છે.

(12:00 am IST)