Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

પાસપોર્ટ જપ્ત કરવાનો અધિકાર ફકત પાસપોર્ટ વિભાગ પાસેઃ પોલીસ પાસપોર્ટનો કબજો લઇ શકે રાખી ન શકેઃ હાઇકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટએ કહ્યુ કે અદાલત જામીન પર છૂટવા માટે  કોઇપણ વ્યકિતનો પાસપોર્ટ જમા નથી કરાવી શકતી. કોર્ટએ કહ્યુ કે પાસપોર્ટ જપ્ત કરવાનો અધિકાર ફકત પાસપોર્ટ વિભાગ પાસે છે. સાથે કોર્ટએ એમ પણ કહ્યુ કે પોલિસ ફકત પાસપોર્ટ કબજામા લઇ શકે અને પાસપોર્ટને જપ્ત અથવા પોતાની પાસે રાખી ન શકે.

(12:00 am IST)