Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

30મીએ રેલવેની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની શકાયતા

આસિસ્ટન્ટ પાયલટ અને ટેક્નિશિયન માટેની પરીક્ષા આપનારની પ્રતીક્ષાનો આવશે અંત

નવી દિલ્હી :રેલવે રિક્રુમેન્ટ બોર્ડ(RRB)તરફથી ફેબ્રુઆરી 2018માં ઘોષિત કરવામાં આવેલી આસિસ્ટન્ટ પાયલટ અને ટેક્નિશિયન માટેની પરીક્ષા આપનાર ઉમેદવારની પ્રતીક્ષાનો અંત આવે તેવા અગત્યના સમાચાર આવ્યા છે.

  રેવલે રિક્રુમેન્ટ બોર્ડ તરફથી વહેલી તકે પરિણામ ઘોષિત કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે રેલવે 30 ઓક્ટોબરે પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે.

(12:00 am IST)