Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઉત્તરપ્રદેશમાં એસએચઓ એ લૂટારાઓ પાસેથી જપ્ત કર્યા રૂ. ૧ કરોડ, બતાવ્યા રૂ. ૪પ લાખઃ સીસીટીવી કૂટેઝથી થયો ખુલાસો, છ પોલીસ કર્મીઓ સહીતની હકાલપટ્ટી

ગાઝીયાબાદ ( ઉતરપ્રદેશ) માં આવેલ લિંક રોડ થાણાના એસએચઓ લક્ષ્મી ચૌહાણએ લુટારાઓ પાસેથી જપ્ત કરેલા લગભગ રૂ. ૧ કરોડની રકમ રેકોર્ડમાં રૂ. ૪૦  - રૂ. ૪પ લાખ બતાવવાને લઇને ૬ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એસએસપી સુધીરકુમાર સિંહના અનુસાર ક્ષેત્રાધિકારી (સીઓ)ની  તપાસ દરમ્યાન સીસીટીવી કુટેજમા એસએચઓ પૈસાની હેરાફેરી કરતા જોવા મળ્યા હતા.

(12:00 am IST)