Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વાહ રે બીજેપી નો ન્યાયઃ શાહજહાપુરની લોની વિદ્યાર્થીનીના જેલ જવા પર પ્રિયંકા ગાંધીની સટાસટી

         પૂર્વ બીજેપી નેતા ચિન્મયાનંદ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી લો ની વિદ્યાર્થીનીને ધરાર વસુલીના આરોપમાં જેલ જવા પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવિટ કર્યુ છે વાહ રે બીજેપીનો ન્યાય ?

     ઉન્નાવ દુષ્કર્મ કેસના ઘટનાક્રમની તુલના શાહજહાંપુર મામલાથી કરતા એમણે લખ્યું કે  વિદ્યાર્થીનીના પરિવાર પર દબાણ લાવવામાં આવી રહ્યું છે.

(12:00 am IST)