Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પ્રિયંકાએ શેયર કર્યો વીડિયો, કહ્યું આ રૂદન પીએમસી બેંકની ખાતાધારકનું છે

      

 

         કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક વિડીયો સાથે ટવિટ કર્યુ છે કે આ રૂદન પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ (પીએમસી) બેંકના ખાતાધારકનું છે.

 

         પ્રિયંકાએ કહ્યું લોકો આરબીઆઇના એક ઔચક આદેશને લઇ પોતાના પૈસા નથી ઉપાડી શકતા. એમણે લખ્યુ ભૂલ સરકારની આર્થીક નીતિઓની અને ટોચના અધિકારીઓની છે. પણ મુશ્કેલીઓ નિર્દોષ લોકોને પડી રહી છે.

(8:41 am IST)