Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

સેટેલાઇટ તસ્વીરથી મળી જાણકારી ગિલગિતઃ બાલ્ટિસ્તાનમાં એસઇઝેડ બનાવી રહ્યા છે પાક-ચીન

         ધ પ્રિન્ટ એ સેટેલાઇટ તસ્વીરોના હવાલાથી બતાવ્યુ છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓએ) ના ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન અને ચીન વિશેષ આર્થિક ક્ષેત્ર (એસઇઝેડ) બનાવી રહેલ છે.

         રિર્પોટસ મુજબ આ વર્ષે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનનીી ચીન યાત્રા દરમ્યાન આ સમજુતી પર હસ્તાક્ષર થયા હતા.

         ધ પ્રિન્ટના જણાવ્યા મુજબ આ એસઇઝેડ ચીન-પાકિસ્તાનના આર્થિક ગલિયારાનો હિસ્સો છે. પાક એ ૯ એસઇઝેડ ફાસ્ટ-ટ્રેક નિર્માણને મંજુરી આપી દીધી.`

(11:28 pm IST)