Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

આર્ટિકલ 370 મામલો ફરી સુપ્રીમકોર્ટ પહોંચ્યો : શાહ ફૈઝલ અને શેહલા રશીદે દાખલ કરી અરજી

નવી દિલ્હી : જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યાને લગભગ 3 અઠવાડિયા જેટલો સમય થઈ ચૂક્યો છે. હવે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ પણ સામાન્ય બની છે. આ સમયે કેન્દ્ર સરકારે આ નિર્ણયની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી શાહ ફૈઝલ, શેહલા રશીદે દાખલ કરી છે. આ સિવાય  કેન્દ્રની તરફથી પ્રતિનિધિમંડળ પણ કાશ્મીર જશે. જે અહીં વિકાસની સંભાવનાઓને શોધશે.

(11:10 am IST)