Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

રસીકરણ મામલે ગુજરાત દેશમાં 17માં ક્રમે ધકેલાયું : બિહાર અને ઝારખંડ પણ આગળ

 

નવી દિલ્હી :વિશ્વ આરોગ્ય સંસ્થાના દ્વારા 21 રાજ્યો માટે જાહેર કરેલા અહેવાલમાં ગુજરાત દેશમાં 72.8 ટકા સાથે 17માં ક્રમે ધકેલાયુ છે. જ્યારે ઝારખંડ અને બિહાર જેવા રાજ્યો ગુજરાતની આગળ રહ્યા છે.

 અહેવાલમાં રોગપ્રતિકારર રસીકરણમાં 94.5 ટકા સાથે પંજાબ રાજ્ય પ્રથમ ક્રમે આવ્યુ છે. WHO દ્રારા જાહેર કરવામાં આવેલા રોગપ્રતિકારક રસીકરણના આંકડાઓએ ગુજરાત મોડલની પોલી ખોલી નાખી છે.

(12:27 am IST)