Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

GST રિટર્ન ફાઇલ કરવાના નવા ફોર્મનો ડ્રાફટ થશે જાહેર

નીલ રિટર્ન ફક્ત SMS મોકલીને રિટર્ન ફાઇલ કરી શકાશે.

 

નવી દિલ્હી :GST રિટર્ન ફાઇલ કરવાના નવા ફોર્મનો ડ્રાફટ જાહેર પ્રતિભાવ માટે સોમવારે જાહેર થશે. GST કમિશનરના જણાવ્યા પ્રમાણે ક્વાર્ટર દરમિયાન કોઇપણ ખરીદી કે પુરવઠો લેનારા નીલ રિટર્ન ફાઇલ કરતાં વેપારીઓ માટે નવી રિટર્ન ફાઇલિંગ સિસ્ટમમાં ફક્ત SMS મોકલીને રિટર્ન ફાઇલ કરી શકાશે. GSTના નવાં રિટર્ન ફોર્મમાં કરદાતાઓને આગામી વર્ષે સપ્ટેમ્બર સુધી સુધારો કરવાની છૂટ આપવામાં આવશે

(12:26 am IST)