Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

એરટેલે 47 રૂપિયાનો પ્રિપેડ પ્લાનકર્યો લોન્ચ: 28 દિવસની વેલીડિટી

 

નવી દિલ્હી :વોડાફોન બાદ હવે એરટેલે પણ પોતાનો 47 રૂપિયાવાળો નવો પ્લાન લોન્ચ કર્યો છે. પ્રિપેડ પ્લાનનાં 47 રૂપિાયાનું રિચાર્જ કરાવવા પર પ્રીપેડ યૂઝર્સને લોકલ, એસટીડી અને નેશનલ રોમિંગ કૉલ માટે તેને 125 મિનિટ સુધી વાપરી શકે છે. તેની સાથે 500 એમબી ડેટા અને 50 એસએમએસની સુવિધા પણ મળેશે. પ્લાન 28 દિવસની વેલીડિટી સાથે આવી રહ્યો છે.

(12:37 am IST)