Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

કરુણાનિધિની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ;કમલહસન સહિતના નેતા પહોંચ્યા

ચેન્નાઇ :તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન અને દ્રવિડ મુનેત્ર કગઝમ (ડીએમકે) ના પ્રમુખ એમ, કરુણાનિધિની તબિયત કથળતાં તેમની હાલ તેઓના નિવાસ સ્થાને સારવાર ચાલી રહી છે.અને તેમનાં ખબર અંતર પૂછવા માટે કમલ હાસન સહિતના અન્ય નેતાઓ ગયા હતા.

  એક અહેવાલ મુજબ વધતી જતી ઉમરના કારણે કરુણાનિધિની તબિયત લથડી છે. તેમને વારંવાર તાવ આવે છે. ઉપરાંત તેમને યુરિનમાં ઈન્ફેકશન થયું છે.

(12:19 am IST)