Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

હરિદ્વારથી ઉન્નાવ વચ્ચે ગંગાનું પાણી પીવા લાયક તો શું ન્હાવા યોગ્ય પણ નથી : NGT

હરિદ્વારથી ઉન્નાવ વચ્ચે ગંગાનું પાણી પીવા લાયક તો શું ન્હાવા યોગ્ય પણ નથી એનજીટીએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના 100 કિલોમીટરના અંતર પર ડિસપ્લે બોર્ડ લગાવવાનાં નિર્દેશ આપ્યા જેથી આ માહિતી આપવામાં આવે કે જળ પીવા કે ન્હાવા લાયક નથી.

  એનજીટીએ કહ્યું કે, માસુમ લોકો શ્રદ્ધાપુર્વક નદીનું જળ પીવે છે અને તેમાં નહાય છે તેમને નથી ખબર કે આની તેમના સ્વાસ્થય પર વિપરિત અસર પડી શકે છે. જેના કારણે તેમને જાતભાતના નુકસાન થઇ શકે છે.

(12:51 am IST)