Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

PayTM દિલ્હીમાં બનાવશે તેનું નવું હેડક્વાર્ટર :10 એકર જમીન ખરીદી

નવી દિલ્હી :ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ દ્વારા નોયડામાં નવું હેડક્વાર્ટર બનાવવા માટે 10 એકર જમીન ખરીદવામાં આવી છે. આ દેશના કોઈ કંઝ્યુમર ઈન્ટરનેટ સ્ટાર્ટઅપ દ્વારા થોડા વર્ષના સમયગાળામાં ખરીદવામાં આવેલી સૌથી મોટી પ્રોપર્ટી છે. કંપનીમાં કર્મચારીઓની સંખ્યા વધી રહી છે જેના માટે તેને વધારે જગ્યાની જરૂરીયાત છે.

(11:46 pm IST)