Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ભાજપના સાંસદ વરુણ ગાંધી ગાંધીનગરમાં :કર્ણાવતી યુનિ,માં વિધાર્થીઓંસ સાથે સંવાદ

વરુણની મુલાકાત વેળાએ ભાજપ પ્રદેશના એકપણ યુવા મોરચાના આગેવાન કે નેતા હાજર રહ્યા નહોતા.

અમદાવાદ :ભાજપના સાંસદ સભ્ય વરુણ ગાંધી આજે ગાંધીનગરની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. વરુણ ગાંધીએ ગાંધીનગરથી થોડેક દૂર ઉવારસદ રોડ પરની કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સીધા સંવાદ કર્યો હતો.  સંવાદ દરમિયાન તેમણે ગુજરાત નવ નિર્માણમાં યુવાન વિદ્યાર્થીઓના ફાળા અંગે મહત્વની ચર્ચા કરી હતી.  ત્યારે ભાજપના યુવા સાંસદની ગાંધીનગર મુલાકાત ગુજરાત ભાજપ પ્રદેશના એકપણ યુવા મોરચાના આગેવાન કે નેતા હાજર રહ્યા નહોતા.

(11:43 pm IST)