Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અમેરિકા સ્થિત ગરવા ગુજરાતી શ્રી સરલાબેન ચંદ્રકાન્તભાઈ પારેખનું દુઃખદ અવસાન

રાજકોટ : અમેરિકા સ્થિત ગરવા ગુજરાતી સરલાબેન ચંદ્રકાન્તભાઈ પારેખ (ઉ..78 ) તે ચંદ્રકાન્તભાઈ કાંતિભાઈ પારેખના ધર્મપત્ની અને કલ્પનાબેન શશાંકભાઈ  મુનિમ  , વિભાબેન પરેશભાઈ શાહ અને જાગૃતિબેન ચંદ્રકાન્તભાઈ પારેખના માતૃશ્રી તેમજ ચિરાગ, એલેક,અમી અને પ્રિયાના નાનીમા તેમજ જેતપુર નિવાસી સ્વ,નંદલાલ નરશીભાઈ કમાણીના સુપુત્રીનું  તા. 26-7-2018ના રોજ અમેરિકા (ગ્રીનલોન, ન્યુયોર્ક) મુકામે દુઃખદ અવસાન થયેલ છે તેઓનું આવતીકાલે તા;28ના રોજ બપોરે 11થી 1 અંતિમ દર્શન મેલોની લેક ફ્યુનરલ હોમ એન્ડ ક્રિમેશન સેન્ટર 132 રોનકોન કોમ, એવ G . NY 11779 ખાતે રાખેલ છે.

(11:05 pm IST)