Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અમેરિકાના શિકાગોમાં ૭ થી ૯ સપ્‍ટે. ર૦૧૮ દરમિયાન યોજાનારી વિશ્વ હિન્‍દુ મહાસભાઃ વાઇસ ચેર તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજુ રેડૃીની નિયુકિતઃ ભારત સહિતના દેશોમાંથી ર૦૦૦ ઉપરાંત હિન્‍દુઓ તથા રપ૦ જેટલા તત્‍વચિંતકો હાજરી આપશે

હયુસ્‍ટનઃ અમેરિકાના શિકાગોમાં ૭  થી ૯ સપ્‍ટે ર૦૧૮ દરમિયાન યોજાનારી દ્વિતીય ‘‘ વિશ્વ હિન્‍દુ મહાસભા '' ના વાઇસ ચેર તરીકે સિલીકોન વેલ્લી સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજુ રેડૃી બિરાજમાન થશે.

આ મહાસભામાં ભારત સહિત જુદા જુદા દેશોમાંથી બે હજાર ઉપરાંત હિન્‍દુઓ આવશે. તથા રપ૦ જેટલા તત્‍વચિંતકોને પણ આમંત્રિંત કરાયા છે. તેવું  દ્વારા  જાણવા મળે છે.

(9:26 pm IST)