Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

પાકિસ્તાન લોકસભામાં હિન્દૂ ઉમેદવાર શ્રી મહેશ મલાની ચૂંટાઈ આવ્યા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીઓમાં જનરલ સીટ ઉપરથી એક હિન્દૂ ઉમેદવાર શ્રી મહેશ મલાની ચૂંટાઈ આવ્યા છે.ભારતના પુષ્કરના વતની શ્રી મહેશ મલાની  સિંધ પ્રાંતની થરપરકર જનરલ સીટ ઉપરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા.14 ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં તેમણે 37245 મતો મેળવ્યા હતા.જયારે  તેમના નજીકના પ્રતિદ્વંદી ઉમેદવાર અરબ જાકૌલને 18323 મતો મળ્યા હતા. અગાઉ પણ તેઓ વિધાનસભા તથા લોકસભામાં ચૂંટાઈ આવેલા છે.

(7:40 pm IST)