Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ગ્રીસમાં 83 લોકોને ભસ્મીભૂત કરનારી આગ જાણી જોઈને લગાવાઈ હતી ?

ગ્રીસની સરકારનું કહેવું છે કે બની શકે છે કે રાજધાની ઍથેન્સ પાસે ફાટી નીકળેલી વિનાશકારી આગ 'જાણી જોઈને લગાવાઈ હોય.' નાગરિક સુરક્ષાના નાયબ મંત્રી નિકોસ તૉસ્કાયે જણાવ્યું કે આ આગ પાછળ ગુનેગારો સામેલ હોવાના ગંભીર પુરાવા મળ્યા છે. મંજૂરી વગર બનાવાયેલી આ ઇમારતોએ બચાવ દળોનો પ્રવેશ અને લોકોને બહાર કાઢવાના રસ્તા રોકી રાખ્યા હતા.

(1:30 pm IST)