Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

અમેરિકાઃ પ્રથમ શીખ એટોર્ની જનરલ પર વંશીય ટીપ્પણી એફએમના RJને પડી ભારે

અમેરિકાના પહેલા શીખ એટોર્ની જનરલ ગુરબીર ગ્રેવાલ પર વંશીય ટિપ્પણી કરાવાના આરોપમાં રેડિયો એફએમના બે રેડિયો જોકીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ બંનેએ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન એક ચર્ચામાં દરમિયાન કહ્યુ હતુ કે, "તમે એટોર્ની જનરલને જાણો છો? હું તેમનું નામ જાણવાનો ક્યારેય પ્રયાસ નહીં કરું. હું તેમને માત્ર પાઘડીવાળા વ્યક્તિ કહીશ."

(1:26 pm IST)