Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

રાહુલ ગાંધીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આપી જન્મદિનની શુભકામના

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામના આપી સારા સ્વાસ્થ્યની કામના કરી.છે

 અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની યુતિ તુટ્યા બાદ દેશના રાજકારણમાં નવા સમીકરણો બની રહ્યા છે. લાગે છે કોંગ્રસ અને શિવસેનાની મિત્રતા વધશે.

 

(1:24 pm IST)