Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

દેશમાં IITમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા ઓછી કેમ ? બહાર આવ્યા કારણો

નવી દિલ્હી :દેશની કુલ વસતીમાં સ્ત્રીઓનું પ્રમાણ 48.5 ટકા છે. બારમા ધોરણની પરીક્ષામાં પાસ થતી છોકરીઓનું પ્રમાણ લગભગ 45 ટકા છે. દેશની એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતી છોકરીઓનું પ્રમાણ 28 ટકા છે. દેશની કુલ 23 IITના અન્ડર ગ્રૅજ્યુએટ કોર્સમાં 2017માં કુલ 10,878 વિદ્યાર્થીઓમાં માત્ર 995 છોકરીઓ હતી. છોકરીઓ સંબંધે સમાજનો પૂર્વગ્રહ અને આદર્શમૂર્તિનો અભાવ તેના મુખ્ય કારણો છે

(1:21 pm IST)