Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ઈમરાન સત્તા ઉપર આવશે અને લાંબો સમય ટકશે નહિં

નવી દિલ્હી : જાણીતા ડેટા એનાલીસ્ટ અને ટ્વીટર ઉપર ભારે ચર્ચા સર્જનાર ડો. જીપ્રધાને લખ્યુ છે કે ૫ એપ્રિલ ૨૦૧૬ના તેમણે ભધાવી ભાખેલ ઈમરાન ખાન વડાપ્રધાન બનશે. પાકિસ્તાની લશ્કર, આઈએસઆઈ જાસુસી સંસ્થા અને ટીટીપીના તેઓ લાડકા છે. જી પ્રધાન લખે છે કે ૨૦૧૬માં મેં સાથોસાથ જણાવેલ કે લશ્કર - આઈએસઆઈ - આતંકી સાથેનું એટલે કે ઈમરાન ખાન વડાપ્રધાન બનશે, પણ ટર્મ પૂરી કર્યા પહેલા જ ગાદી છોડવાનો વારો આવશે.

(12:26 pm IST)