Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

તિરૂપતિ બાલાજી મંદિરમાં ૨૦૦૦ વર્ષમાં પહેલીવાર એક દિ'માં આવ્યુ સૌથી મોટું દાન

તિરૂપતિઃ ગુરૂવારે ૬.૨૮ કરોડનું દાન મળ્યું: જે મંદિરના ૨૦૦૦ વર્ષના ઈતિહાસમાં ૧ દિવસમાં મળેલું સૌથી મોટું દાન છેઃ પાછલો રેકોર્ડ ૫.૭૩ કરોડનો છેઃ જે ૨૦૧૨માં રામનવમીના દિવસે મળ્યું હતું: અહીં રોજ સરેરાશ ૨.૫૦ કરોડથી ૩.૫૦ કરોડનું દાન આવે છેઃ  જે ૬.૨૮ કરોડ  જમા થયા  તે  એક કે બે શ્રધ્ધાળુઓએ ગુપ્ત રીતે જમા કરાવેલી રકમ હોય શકે છે

(11:44 am IST)