Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરાઈ

નવી દિલ્હી :કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીટીએ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાની તારીખ એક મહીનો વધારી દીધી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે 31 જુલાઇની સમયમર્યાદાને વધારીને હવે તેને 31 ઓગષ્ટ કરી દેવામાં આવેલ છે. જો કે કેટલીક વિશેષ કેટેગરી માટે આ તારીખ વધારી દેવાઇ છે.

(12:00 am IST)