Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

મેરઠ: કબ્રસ્તાનમાં લાશોના માથા ગાયબ ! :લોકોમાં ભય અને ગુસ્સો

 

ઉત્તરપ્રદેશના મેરઠમાં લાશોના માથા ગાયબ થવાથી ખળભળાટ  મચી ગયો છે. મામલે સામે આવ્યા પછી લોકોમાં ભયની સાથે ગુસ્સો જોવાઈ રહ્યો છે લોકોએ મામલે પોલીસને ફરિયાદ પણ કરી છે.

  સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મરડાના માથા ગાયબ થવામાં તાંત્રિકનો હાથ હોય શકે છેદરમિયાન પોલીસે જણાવ્યું છે કે મામલે તેઓ તપાસ કરી રહ્યા છે અને ખુબ જલ્દી દોષીઓને પકડી લેવામાં આવશે.

(12:00 am IST)