Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

મેક્સિકોઃ સ્માશાન ઘાટ પર અજાણ્યા શખ્સનું અંધાધૂંધ ફાયરિંગ:6ના મોત

 

મેક્સિકોમાં આવેલા એક સ્માશાન ઘાટ પર અંતિમવિધિ કરવા આવેલા લોકો પર કોઈ અજાણ્યા વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કરતા 6 લોકોનો મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના મેક્સિકોના વેસ્ટર્ન મિશોકેન સ્ટેટના યુરૂપન ટાઉનમાં ઘટી હતી. ઘટનામાં હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

(12:00 am IST)