Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

ભારતમાં સટ્ટાબાજી શું ખરેખર કાયદેસર બનશે ? લો કમિશને આપી કેન્દ્રને સલાહ

 

નવી દિલ્હી :ભારત એવો દેશ છે જ્યાં મરઘીની લડાઈથી લઈને ક્રિકેટ મેચો સુધી લોકો સટ્ટો લગાવે છે. પરંતુ સટ્ટો ભારતમાં ગેરકાયદેસર ગણવામાં આવે છે.દરમિયાન એક અહેવાલ મુજબ લૉ કમિશને કેન્દ્રને કહ્યું છે, કે ભારતમાં જુગાર અને સટ્ટેબાજીને માન્ય કરી દેવું જોઈએ અને સાથે મેચ ફિક્સિંગને રોકવા એક કડક કાયદો લાવવો જોઈએ. જેટલાં પૈસા ધંધામાં છે તેને ટેક્સ હેઠળ લાવવાથી દેશને ફાયદો થશે. વિદેશી રોકાણ ખેંચી લવાશે

(12:00 am IST)