Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

વિશ્વના પ્રભાવશાળી યુવાસમૂહમાં ભારતીય મૂળની મહિલાઓનો ડંકો : ફોર્ચ્યુન મેગેઝીન દ્વારા બહાર પડાયેલી 40 અંડર 40 ની યાદીમાં સ્થાન મેળવનાર 4 ભારતીયો પૈકી 3 મહિલા

યુ.એસ. : ફોર્ચ્યુન  મેગઝીને 40 વર્ષથી ઓછી વયના વિશ્વના સહુથી વધુ પ્રભાવશાળી 40 યુવા સમૂહના નામ જાહેર કર્યા છે.જેમાં સુશ્રી દિવ્યા સુર્યદેવરા,સુશ્રી અંજલિ સુદ,સુશ્રી અનુ દુગ્ગલ,તથા શ્રી બૈજુ ભટ્ટે સ્થાન હાંસલ કર્યું છે.જે પૈકી દિવ્યા સૂર્યદેવરા ચોથે ક્રમે છે  અંજલિ સુદ૧૪મા ક્રમે છે. બૈજૂ ભટ્ટ યાદીમાં ૨૪મા ક્રમે તથા અનુ દુગ્ગલ  ૩૨મા સ્થાને છે.

(12:10 pm IST)