Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ભારતમાં કોરોનાના કેસ અન્‍ય દેશોની તુલનામાં ઓછી ગતિથી વધી રહ્યા છે : એઇમ્‍સના ડાયરેકટર રણદીપ ઝુલેરિયા

નવી દિલ્‍હી : એઇમ્‍સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાના કેસ અન્‍ય દેશોની તુલનામાં ઓછી ગતિથી વધી રહ્યા છે. પર મિલિયન પોપ્‍યુલેશનના હિસાબથી સ્‍થિતિ નિયંત્રણની બહાર નથી. દેશમાં મૃત્‍યુદર પણ ઘણો ઓછો છે.

(10:29 pm IST)