Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

તીડના ટોળાને જોતા એટીસીએ વિમાનના પાયલોટને સુચના આપી ઉડ્ડાન-લેંડિગમાં ધ્‍યાન રાખે

તીડના ટોળાને જોતા એટીસીએ વિમાનના પાયલોટને સૂચના આપી છે કે ઉડ્ડાન અનેલૈંડિંગના સમય ખાસ ધ્‍યાન રાખે ગુરૂગ્રામ-દ્વારકા એકસપ્રેસ વે પાસ પણ મોટી સંખ્‍યામાં તીડ જોવા મળ્યા છે.

(10:28 pm IST)