Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તીડના આંતકને લઇ કર્યુ ટવિટ : ખેડૂતોને રાહત સહાયતા આપો

નવી દિલ્‍હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તીડના આતંકને લઇ ટવિટર્હ્યુ એમણે કહ્યું તીડએ હરિયાણા, રાજસ્‍થાન, પંજાબ, યુપી, એમપી, ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં પાકને નષ્‍ટ કરી દીધો ભારત સરકારએ આ રાજયો અને ખેડૂતોને સહાયતા પ્રદાન કરવી જોઇએ.

(10:26 pm IST)